computer of ccc information all

computer of ccc information all

     book of basic ccc
  
   Index

Windows XP .................................................................................. 1
What is an Operating System ? Different types of an Operating System ? How to Start Computer ? Terms often used for Windows 7P How to access CD/DVD How to access Floppy disk ? How to access Pen Drive ? Magnetic Tape My Documents Recycle Bin How to create folder ? Back Ground How to apply screen saver ? How to apply theme ? How to Change Appearance ? Windows Explorer Searching A File Control Panel How to Install New Fonts ? Shortcuts : Short But Strong Cuts



INTRODUCTION :
કયૂટર એક મશીન છે અને કયૂટરની મદદથી ઘણા બધા કાર્યો કરી શકાય છે. પરંતુ કમ્યુટર મશીનને ચાલુ કરવા માટે એટલે કે કામ કરવા માટે સક્ષમ બનાવવા માટે સૌ પ્રથમ તેમાં Operating System હોવી જરૂરી છે. Operating System ની મદદથી મશીન અને માણસ વચ્ચે સુમેળ જળવાઈ રહે છે અને તેથી આ બંનેને જોડતી કડી રૂપે Operating System કમ્યુટરમાં ન હોય તો ભલે પછી કયૂટર નવું જ હશે છતાં પણ તે ચાલુ થશે નહિ. એલે કે ટૂંકમાં કપ્યુટર ચાલુ કરવા માટેની પ્રથમ શરત એ છે કે તેમાં Operating System હોવી જરૂરી છે.

WHAT IS AN OPERATING SYSTEM ?
Operating System z vs 48124 System Software ed. g 412424 24+ 54422 વચ્ચે દુભાષિયાનું કાકરે છે. તેમની વચ્ચે સમન્વય સાધે છે. તે માણસ અને મશીન વચ્ચે
જોડતી કડીનું કાર્ય કરે છે. DIFFERENT TYPES OF AN OPERATING SYSTEM ?
• DOS - Disk Operating System
Windows ME
Windows NT
Unix e Linux
આપણે આ course માં Windows XP નામની Operating System વિશે જાણવાનું છે. Windows XP એ Single User Multitasking operating system છે. Windows XP એ GUI (Graphical User Interface) છે. જેમાં મોટા ભાગનું કાર્ય Graphics Interface ના સ્વરૂપમાં હોય છે, તેમજ command આપવા માટે ટાઈપીંગ કરવાની જરૂર પડતી થી. Windows XP ની graphical display ઘણી સારી ગુણવત્તાની છે. Windows XP એ શીખવામાં ઘણી સરળ છે. Windows XP માં કોઈપણ hardware device સરળતાથી Install કરી શકાય છે.

HOW TO START COMPUTER ?
કયૂટર ચાલુ કરવા માટે તમારા કમ્યુટરના કેબીનેટમાં બે બટન આપેલ છે. જેમાંથી પહેલુ છે છે Power Button અને બીજુ હોય છે Restart Button. Computer ચાલુ કરવા માટે હેલુ બટન ટલે કે 6 Power button દબાવવું જેથી કમ્યુટરમાં બીપ કરીને અવાજ સંભળાશે જેનો અર્થ છે કે કયૂટર ચાલુ થઈ રહ્યું છે. આ દરમ્યાન જો તમારા મોનીટરની સ્વીચ ઓફ હોય તો તેને પણ ON કરજો. Computer ચાલુ થતા શરૂઆતમાં જે process દેખાય છે એને Botting Process કહેવાય. ત્યારબાદ કયૂટર Start થઈ જશે એટલે નીચે મુજબની logging screen આવશે જેમાં User select કરી Password આપવાનો હોય છે. એ ખાસ ધ્યાન રાખવું કે Password એ Case Sensitive હોય છે ટલે કે કેપીટલ અક્ષરમાં Password હોય તો કેપીટલમાં અને બીજી abcd માં Password હોય તો બીજી abcd માં જ Password આપવાનો રહેશે.
Windows
ત્યારબાદ કમ્યુટર ચાલુ થઈ ગયા પછી નીચે મુજબની સ્ક્રીન દેખાશે.

બાજુમાં દર્શાવેલ સ્ક્રીનને Desktop કહેવામાં આવે છે. જેમાં My Computer, My Documents & Recycle Bin વગેરે Icon આવે છે. ત્યારબાદ નીચેની લાઈનને Taskbar કહેવામાં આવે છે. જેમાં જમણી બાજુ current time બતાવે છે અને જો એ time ઉપર Mouse નું pointer રાખવામાં આવે તો Current date પણ બતાવે છે. Taskbar ની ડાબીબાજુ Start નામનું બટન છે. Windows XP માં કોઈપણ Program ચાલુ કરવા હોય તો તે Start button ઉપર click કરી ચાલુ કરી કાય છે. અને મે હાલમાં કયા program માં કે application માં કામ કરી રહ્યા છો તે પણ. taskbar માં બતાવે છે.

Change Date & time :
Taskbar માં જમણી બાજુએ દર્શાવેલ સમય ઉપર double clcik કરો. ત્યારબાદ નીચે દર્શાવેલ Date & Time propertiesનું dialogbox open થશે.
Darind Time Properties
Dhe Time Time Zone Internet Time
તેમાં Date & Time માં પહેલા dropdown list માંથી મહિનો select કરી તેની ઉપર ક્લીક કરો. ત્યારબાદ સાલને scroll button થી Select કરો અને નીચે દર્શાવેલ તારીખમાંથી તારીખ select કરો. ત્યારબાદ જો time બદલવો હોય તો પહેલા ક્લાકના ખાનામાં ક્લીક fel Scroll button all sells select sel. ત્યારબાદ એજ રીતે મીનીટ અને સેકન્ડ select
Current timezoneIndia Standard The
gk
|
Cance
|
Hel/
કરો અને એજ રીતે am કે pm સીલેક્ટ કરી [ for button ઉપર ક્લીક કરી બD button ઉપર ક્લીક કરો.
Properties of the Taskbar :
Start Menu ઉપર mouse pointer લઈ જઈને right click કરતાં properties ઉપર કલીક કરો.
E-plore
એટલે નીચે મુજબ Taskbar and Start Menu properties open થશે.
Taskbarter Meperties
ને
Triver Eat મા
ur pa'મામ દવાT.મા Erquoue in Hinoto Play in Winamp httrick,
|
ELET
, 1 1itor..
- Farki
Fridn:

Show luct Launch
એમાં Taskbar appearance Hi નીચે મુજબના અલગ અલગ options
આપેલ છે.
1
= = 1: ગિન


Lock the taskbar :
આ checkbox માં 5 કરેલુ હશે તો taskbar ની position કોઈ change નહિ કરી શકે. Auto-hide the taskbar : આ checkbox selected નહિં હોય ત્યારે screen ની નીચે Desktop માં taskbar જોવા મળશે. પરંતુ જો checkbox E શે ત્યારે taskbar hide થઈ જશે. અને તેની જગ્યાએ માઉસ કર્સર લઈ જશો ત્યારે જ તે જોવા મળશે. Keep the taskbar on top of other windows: આ checkbox માં [E] કરેલું હશે ત્યારે કોઈprogram open કરશો ત્યારે નીચે taskbar જોવા મળશે. પણ જો checkbox selected નહીં હોય ત્યારે કોઈપણ program open કરતાં નીચે taskbar જોવા મળશે નહીં. Group Similar taskbar buttons:
આ checkbox માં _ કરેલું હશે ત્યારે એકજ પ્રોગ્રામ એકથી વધારેવાર open કરવામાં આવશે તો તેનું ગ્રુપ બનાવી દેશે. Show Quick Launch: આ checkbox માં [E કરેલું હશે ત્યારે Windows Media player, Internet Explorer જેવા વધારે વાર ઉપયોગમાં આવતા Programs – list Start menu ની બાજુમાં બતાવશે. Show the Clok: આ checkbox ઉપર [E હશે તો જ taskbar ની જમણીબાજુ સમય બતાવશે. જો હિ હોય તો સમનહિ બતાવે. Hide inactive icons : આ checkbox ઉપર [E હશે તો સમયની બાજુમાં જે icons તમે ઉપયોગમાં નહિ લેતા હોય તે hide કરી દેશે. Taskbar and Start Menu Properties hi olg option start menu @42 sells કરતાં નીચે મુજબની screen જોવા મળશે.

Techar and Share Veau Propertien
dhi al option નીચે મુજબ છે.
Selaci thay lay Store Inte, duke pog
O
Startaru Select option to weten Billets dWindini
wyle from
|
Dk T[ Excel]
Estoy

2.
start Menu : આ checkbox હશે તો તમે internet, email ને વારંવાર ઉપયોગ કરતાં પ્રોગ્રામને સરળતાથી વારંવાર ઉપયોગમાં લઈ શકશો. Classic Start Menu: આ checkbox E હશે તો તમે Windows ના જુના versions ની જેમજુની રીતનું Start Menu જોવા મળશે. Customize button ઉપર click કરતાં તમે icon ની size નાની રાખવી છે કે મોટી તે નક્કી કરી કો છો. તેમાં આપેલા clear list button ઉપર ક્લીક કરતાં છેલ્લે open કરેલી applications ની list start menuમાંથી નીકળી જાય છે. OK button ઉપર ક્લીક કરતાં setting apply થાય છે. Settings ને કાયમી કરવા માટે apply button ઉપર ક્લીક કરી 0Kbutter ઉપર કલીક કરવું.
MY COMPUTER :
I Wympia
I
'
Desktop ઉપર આપેલા My Computer ના icon ઉપર double click કરતાં આ મુજબ My Computer open થાય છે.
My Computer નો ઉપયોગ Computerમાં Install થયેલી દરેક Disk Drive થી Control panel ખોલવા માટે થાય છે. આના ઉપયોદ્વારા કોઈપણ Hard disk, CD, Floppy કે Pen Driveમાં જેટલી file અને folder છે તે દરેક વસ્તુ Access કરી શકાય છે.
TERMS OFTEN USED FOR WINDOWS XP :
My Computer 242 seils sedi અલગ અલગ Drives બતાવે છે જેને C drive, D drive, F drive, g drive open કરવી હોય તેની ઉપર double click કરતાં તે drive નીચે મુજબ open થશે.

તેજ રીતે એમાં રહેલા folder open કરવા માટે જેતે folder ઉપર double click કરતાં તે નીચે મુજબ open થશે.
HEL
SH TO
:H
=
,
HOW TO ACCESS CD/DVD ?
My Lemputer
1
Treta
Ixca bb
CDનું full form compact Disc છે. CD/DVD access કરવા માટે સૌ પ્રથમ CD/DVD drive/winterનું eject button press કરી open કરો તેમાં CD/DVD મૂકી તેજ button ફરીથી press કરતાં તે બંધ થઈ જશે. ત્યારબાદ My Computer ઉપર double click કરતાં નીચે મુજબની screen દેખાશે.
dhi CD-l Symbol alul drivet CD drive કહે છે. ત્યાં તમે જે CD enter કરી હશે તેનું નામ બતાવશે અહિં My Disc નામની cd insert કરેલ છે. તે CDના icon ઉપdouble click કરતાં CDમાં રહેલા contents નીચે મુજબ જોવા મળે છે. તેમાં રહેલા folder open કરવા માટે
આગળ જોયુ એ મુજબ double click કરતાં તે open થશે CDની storage capacity 700MB હોય છે.
WIN
) WNDI CWORLD LED LIVE WICEM
:
IGI
1
C-WAIDE: LNE VOREFT
P
Dooun nu
Dlacurant
# B Gtra Para
Shoedents
'DourHTE Nilivoki Anidan
H
irsimin tur ID
-
a Hi, WILLI
CD-ROM


HOW TO ACCESS FLOPPY DISK ?
Floppy નું full form Flexible physical property છે. Floppy Access કરવા માટે સૌ પ્રથમ Floppy ને Floppy Driveમાં insert કરો. ત્યારબાદ My Computer ઉપર double click કરી 3*7, Floppy A ઉપર ક્લીક કરતાં Floppy open થાય છે. Floppy diskની capacity 1.44MB હોય છે.
HOW TO ACCESS PEN DRIVE ?
Pen Drive Access કરવાં માટે સૌ પ્રથમ Pen Driveને USB PORT જોડે connect કરો ત્યારબાદ My Computer ઉપર double click કરી Pen drive ઉપર double click કરતાં તેને access કરી શકાય છે.
MAGNETIC TAPE :
O H ard disk, CD, DVD (Digital versatile Disc), Floppy, Pen drive il 904
magnetic tape નામની storage device આવે છે. જે સામાન્ય tape ની cassete જેવી જ દેખાય છે. પરંતુ એની storage capacity બાકી બધી strorage device કરતાં વધારે હોય છે. જ્યારે એની કિંમત પણ બીજી બધી device ના પ્રમાણમાં વધુ હોય છે.
MY DOCUMENTS :
જયારે આપણે કોઈ Windows application માં કામ કરીએ ત્યારે જો આપણે કોબીજી directory save કરવા માટે selectન કરીએ તો મોટે ભાગે windows તેને My document folder માં save કરે છે. તેના ઉપર double click કરતાં તેમાં રહેલી files અને folders બતાવે છે. My Documents Open કરવાના step નીચે મુજબ છે.
A =
A
| 1 Desktop ઉપર નીચે મુજબ દર્શાવેલ My Documents ના
* Icon ઉપર double click કરો. My Documents
i @ કુ ળ ઉપર દર્શાવેલ icon ઉપર double click
P24G szai My Documents -1 Window
open થશે. My Documents માં My Pictures નામના folder pictures save થાય છે. જયારે My Music નામના folder માં music file save થાય છે.
Es
Recycle Bin :
જ્યારે પણ આપણે કોઈ file કે folder ને delete કરીએ ત્યારે 3 d
à file Š folder permanent delete ALCHEH Recycle
file si Recycle Bin
Bin માં store થઈ જાય છે. જો આપણે તે file permanent
| delete કરવી હોય તો તેને Recycle Bin માંથી delete કરવી પડે છે. અને જો પાછી તેની જગ્યા એ લઈ જવી હોય તો તેને Restore કરવી પડે છે. Recycle Bin Hard diskની 10% જગ્યા રોકે છે.
Hacichelin
3 ની સૌ પ્રથમ desktop ઉપર નીચે કરી દર્શાવેલ Recycle Binના Icon
ઉપર double click કરો.
ITH
દો
------
TOU
C
-World
Live Work
Live Edu.
Recycle Bin
િમ મ મ
Oઉપર દર્શાવેલ Icon ઉપર double
- click કરતાં નીચે મુજબની
Recycle Bin il Window Open ALUE.
અહીં deleted files & folders જોવા મળશે.
Restore the file :
જો file ને delete નથી કરવી પરંતુ તેની જગ્યાએ પાછી લઈ જવી છે. તો તેને Restore કરવી પડે જેના steps નીચે મુજબ છે.
tળ
1
સૌ પ્રથમ જે file કે folder ને restore કરવું છે તે select કરો.
મ મ મા
- ત્યારબાદ ડાબીબાજુ દર્શાવેલ list માં બીજુ option એટલે કે Restore this EPK item ઉપર કલીક કતાં તે restore થઈ જશે.
To Empty the Recycle Bin : જો Recycle bin સંપૂર્ણ ખાલી કરવું હોય તો નીચે મુજબના સ્ટેપ્સ લેવા.

3
1 સૌ પ્રથમ Recyclebin open કરવું.
3 ) ત્યારબાદ ડાબી બાજુ દર્શાવેલ list માંથી first option એટલે ૬૬ કે empty the Recycle Bin ઉપર ક્લીક કરો. એટલે નીચે
મુજmessage બતાવશે.
Contim Multiple Fille Delete
Are you sure you want to delete the
bona
કે તમારે file કાયમ માટે delete કરવી છે એવું પૂછવામાં આવે છે. જો કાયમમાટે delete કરવું હોય તો YES ઉપર ક્લીક કરવું અને જો delete કરવું હોય તો NO ઉપર ક્લીક કરવું.
HOW TO CREATE FOLDER ? જે ભાગમાં એક બીજા સાથે સંબંધ ધરાવતી ફાઈલો રાખવામાં આવે તેને ફોલ્ડર કહે છે ફોલ્ડર create કરવાના steps નીચે મુજબ છે.
ફા જાન સૌ પ્રથમ My Computer open કરી જે drive માં ફોલ્ડર બનાવવું છે તે ડ્રાઈવ નીચે EE ! મુજબ open કરો.
C WORLD (E:) Bile Edt View
Favorite
Toob
Heb
File ned Folder Tanks
&
T_HE Ifh;
માતા A AT-
TT
Mortfold Publish older to HI H Eti Share the folder
Other places
My Computer
ET HTAT HTATTET-Tai 1 [GuતરFrd, as
Shધમનીમા ITI Ank: M etwal Places
SCREEN

- O Menubar માં જઈને File Menu ઉપર click કરતાં નીચે મુજબ File Menu open થશે.
તેમાં New ઉપર pointer લઈ જાવો ને folder ઉપર કલીક કરો.
4---------------------------------
New
|
Folder Shortcut
Create Shortcut Delete Rename Properties
Click
C-WORLD (E:)
Close
Briefcase EHF ACDSee 7.0 BMP Image
Microsoft Word Document Flash Document Microsoft Office Access Application PageMaker Publication
Microsoft PowerPoint Presentation PSO ACDSee 7.0 PSD Image
Text Document Microsoft Excel Worksheet
LVIN XPD)
Et En Viww Freiber
Tools
Help
Destino
Hy Douument
ADORE APP
Audio
Documents
fonts
WIMCI
200BEAPP
PCMS
Hoe Folder
şey New Folder 642 FAD sells sedi 1221
4894 New Folder FUEL Folder 42 gel.
E
Decument IS hplenia hol 7100
PMS
hia Exha
Wert
Pazin
PS FONTS
KPCMS New Folder New folder 121 Niraj Extra Work PHES
E
SOFTWARE
vep
WINDOWS ME
---
Bo E
View Farolo
Lol. Help
Folder G Decklup E Hy Document EHy
E WIN SAC
ADOBEAPP
Audio
Documlahplamla non
O CULPAE dul? g Folder 134 -14 ALSU 824 slu d 2184
કરી આપતા નવું ફોલ્ડર બની gel.
CI
ADOLENPP Duta
Douds
pen
ha Esa Wat
PH6%
Paha FEE
PSEDATS
E NEW E PES
SOFTWARE
Y
TWS
ACT
-
-
-
-
------
----
10
Sardar Patel Institute of Public Administration, Ahmedabad
h sa d Flesz Open sed 1 slu al di Qu2 double
click sedi d la 4804 open ud.
BACK GROUND :
BALU GUUl desktop I wallpaper HEELU HÈ Ally ed. gf 4 steps 1221 4964 d.
Arrange Icons By Refresh
Paste Paste Shortcut Undo Rename
Ctrl+Z
Save As Scheme... Graphics Options Display Modes
3 1 Desktop ઉપર right click કરી તેમાં સૌથી છેલ્લે
79Properties Option HASC 821.
-
-
-
-
Display Properties
New
-
-
-
Properties
There! Desktop Screen Saver Appealance Seting:
Atheme is a lekground plus a set of sound, icons, and other elements to help you personalize your computer with one click
-
-
-
-
-
Modried Theme
Save As..
Delde
BOX
Active Window Wridow Tead
Properties ઉપર click કરતાં નીચે 49044 dialog box open 22. ghi Desktop Option Select $24.
OK
Cancel
Aceh


Display Properties
Themes Desktop Screen Saver Appearance Settings
2 Desktop ઉપર click કરતાં નીચે
48444 dialog box gluhua.
Background:
IPG Ascent
Browse...
Lookin G
1B
IPG Autumn
TPG Azul
Position:
Stretch
N, Facet
Bidesheni ca pe
chilips
Color:
EHP Bliss EHP Coffee Bean EHF Copy of Nicole
Customize Desktop...
6dphun CHP 67hephant jpg
BE4Dnes: 575 : 387 LA Type: ACD Ste 7.0.JPEG page
Sure: 235 . Accueipa
FREDRESSE
bundu 17
Wulan
OK
Cancel
Apply
cabell national 1. cobell national-
p 2p binant py cabell-national Pa
Meleg
betad 012.79 beetle! buse
My Capital
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Plic
-
-
3
/ તેમાં આપેલા background list માંથી જે background picture select કરવું હો97 à s?l ASL4 247 gl Picture d listHill tadi slų dl 431 481221 cd slu al
Browse Button ઉપર click કરો. એટલે નીચે મુજબ browse નું dialog box જોવા 2012.
Display Properties
Themes Desktop Screen Saver Appearance Settings
oh dui look in Hiall path select sal - Photos open કરતાં નીચે મુજબનું
dialogbox gl4l HV ED.
Browse...)
Background: TPS Wind TFG Windows XP EHP Zapotec IPG zilla TFG 62elephant
Position: Stretch
Color:
Customize Desktop.. |
OK
Cancel
|
Apply

રૂકોઠ ત્યારબાદ Apply Button ઉપર click કરી OK button ઉપર click કરવું જેથી નીચે
મુજબનું desktop જોવા મળશે.
T
ET | TET
HIL,
HOW TO APPLY SCREEN SAVER ?
Screen saver એટલે જો આપણે કોઈપણ કામ કર્યા વગર computerને એમનું એમજ રહેવા દઈએ તો આપણે નક્કી કરેલા સમય પછી monitor પર અલગ અલગ ડીઝાઈન આપણે સીલેકટ કરી હોય તે આવવા માંડે છે. જેને screen saver કહે છે. જો તેને બંધ કરી આપણું કામચાલું કરવું હોય તો keyboard પરથી કોઈ પણ key press કરવાથી અથવા Mouse ને સહેજ move કરવાથી screen saver બંધ થઈ જશે screen saver apply કરવા માટેના steps નીચે મુજછે.
Display Properties
Theme: Dakine Screen Ster Appemanca Satings
3 નાન Desktop ઉપર right click કરી
properties select કરો અને તેમાં screen saver (42 sells $zdi tlal મુજબના dialog box જોવા મળશે.
Wat
10 =
nules
anteneDarword protect
To adet monitor porcellings and save the ckck Power
PU
I
LOK GL Conced |
bn6) |

) ત્યારબાદ screen saver list માંથી જરૂરી screen saver select કરો. ત્યારબાદ
Settings Button ઉપર ક્લીક કરી જરૂરી setting કરો. ત્યારબાદ તે screen saver કેવું દેખાશે તે જોવા માટે Preview Button ઉપર ક્લીક કરો ત્યારે બાદ waitમાં જરૂરી minutes set કરો. Apply Button ઉપર ક્લીક કરી OK button ઉપર
ક્લીક કરો.
3 જેટલી minute set કરી હોય તેટલી minute પછી નીચે મુજબ Screen દેખાશે.
HOW TO APPLY THEME ?
Them એ background, sound, icons, pointers વગેરેને અલગ effect આપવા માટે use થાય છે. જેના steps નીચે મુજછે. 3 નાન Desktop ઉપર right click કરી properties select કરવાથી નીચે મુજબની screen PERJ દેખાશે.
Th: TET [I: Poin કાકા કામ ના કરાયTI ,
Atiene batata durd pleasa da, o, anda lote pou perrondire your computer with one dick
carat
Ihant
Active Window widola
3 |
Theme option માંથી યોગ્ય theme select કરી Apply button ઉપર click કરી OK button ઉપર click કરતાં નીચે મુજબની screen દેખાશે.
HOW TO CHANGE APPEARANCE ?
Appearance &l21 24142 Dialog box, windows, Icons, Highlighted Item ga windowsની વસ્તુઓના કલર બદલી શકીએ છીએ. Appearance change કરવાના steps નીચે મુજબ છે.
10.1 Desktop 642 right click sal properties Hig8 Appearance select PPS szalal 12 4944 dialog box glal huel.
Display Propertie
Thares Destino Sacens
o
rence Settings
Achy Window
ndon
nd buton
Carcare Dettbud
Elect
EOW
:
Cadre

આગળ દર્શાવેલ screen માં જરૂરી changes અથવા setting કરવાથી તેના preview ઉપર જોવા મળશે. અને યોગ્ય લાગે તો Apply Button ઉપર click કરી OK button ઉપર click કરો.
WINDOWS EXPLORER :
Windows Explorer માં કામ કરવા માટે બે mode આપવામાં આવેલ છે. Default mode સાદો ને ઉપયોગ કરવામાં સરળ છે. જેનું નામ My Computer છે જે તમારા Desktop ઉપર જોવા મળે છે. ને બીજો એટલે Windows Explorer જેના દ્વારા તમે fileને એક જગ્યાએથી બીજી જગ્યા એ transfer કરી શકો છો. Windows Explorer Open કરવાના Steps નીચે મુજછે.
1 Start Menu ઉપર click કરી ત્યારબાદ Program select કરી Accessories
select કરી Windows Explorer ઉપર cursor ઈ જાઓ. જે નીચે મુજબ છે.
IT im rTIFE
Frutan Tool Add Ecot.
ACIDE Hand Man
LYS Mara a cor Ghouta ii
C R EW Graphics Suite 1
Mold Look
o
HE L LL LL L L
comard Prompt Motepa Fire
* 1/
Herlet Add
AH A A
TOWN
,
O Windows Explorer ઉપર કલીક
કરવાથી નીચે મુજબની windows open શે. જેને Windows Explorer કહે છે.
,
=
,
a Hai Ittari Ecc d Mamed
,
Monitoifa
,
,
,
T નti
Foundry
,
My Computer Et Edit View
,
Heb and Support
Favoilet
Windows XP Processional
Plugh
,
sron LAN
Tools Help
Search Faktens F
TE Go Noton Nui
-
? Le Off My Mi... In Tum zif urpular. ..
grieti
HP Co
Line
Lot Avdo 5.0 Ad Act 5.0
VIN 980 WINXP (
DC-WORLD
[E.I
wormation
programs
LIVE WORK
CD-RW lii |
My towane ur .
Shwed
RAJPUT
My Network Placet My Dociimeni
Shared Documents - Control Panel
16.

SEARCHING A FILE : Computer માં કોઈ ફાઈલનું નામ ખબર હોય કે ન હોય તે ક્યાં પડી છે તે ખબર ન હોય તો search આપણને તે ફાઈલ શોધવામાં મદદ કરે છે. જેના steps નીચે મુજબ છે.
1 Start (42 click sal search BEST ઉપર નીચે મુજબ ક્લીક કરો.
કાળ Search ઉપર click કરતાં નીચે
- ૧૮ મુજબનું windows open થશે.
My Nicole
My Documes
My Recreocuments
|L TE TH FLET
-
in Irl
Anu La
ITી
બાજditire chew Wril:3101
-
ના
--li
Prograde
Startotta bhash
O obxd Sucot
Plot
Tunc Compte
A E F E
જો કોઈ ફાઈલના નામના અમુક અક્ષર ખબર હોય તો All files and folders option select કરી પહેલા ખાનામાં ફાઈલનું નામ લખી. look in માં drive માં અથવા folder select કરી search ઉપર click કરતાં નીચે મુજબની screen જોવા મળશે.
Till, i
El
l
i
.મ.
Folie
I
TE
IE hiti FIE Iril ID માં
કni
lilli
ELIA
મr.de
Hવા
. આ.
.
HEL
LIF I T in,
Lluvium LIMITED
pepelle
d,
DEH
SCHELOC
E"ILU
છે જો તે ફાઈલ ક્યા પ્રોગ્રામની છે તેનું |
extention type કરવાથી તે extension ની બધી file બતાવી દેશે.


CONTROL PANEL :
Control Panelil @4aal computerti Software, Hardwar 249 User 4 control 8241 HÈ ALU s. control panel H AS FIESZ 0.98Hİ ELBLL Ell tools ll collection BALQAL E. control panel Hi dell 241 tools, windows customize seul dall hardware att software environment set seul HÈ 44214 Ed. Control panel
open કરવાના steps નીચે મુજબ છે. @ Start 242 sells sel Control Panel 241 242 822 24.
şa CULPU18 control panel Gu2 sels spai
232 24804-screengłal HU O.
My Documents DM Recent Caceres
Cruce W 12
Hy Hest
My Computer
My Network Places
Pick a category
Mocotofo Wird 2013
C S
ol Rand Program Arrezand
O
5 Shortout to that
Pintes ad Fac
A
.
..
u Brogao
Pa Of
Tun CF Como
(1) Appearance and Themes : 241 tool (42 click $zai flat 4801
જોવા મળે છે.
screen
A
ce and The
આમ ઉપર મુખ્ય tools દર્શાવવામાં આવ્યા છે.
Appen
Theme
fonts
Pick a task...
F HEளாகப்
Wear Acount Pict
(i) Display (ii) Folder Option (iii) Taskbar and Start Menu
Chas CCI
IM
or pick a Control Panel icon

(i) Display properties અને taskbar and start menu વિશે આપણે આગળ સમજૂતી
લઈ લીધી છે. (ii) Folder Option:Computer Hi zuld Ell folders $4l-sll properties change szal
HLÈ Bul toolt Gyul ALUL EO. 41 Hlè folder option 242 sells sal view option select fel Do not show hidden files and folders Hi tick s?l Apply button ઉપર ક્લીક કરી OK button ઉપર ક્લીક કરતાં hidden કરેલી file અને folder જોઈ શકાતા નથી.
Folder Options
General
FeaType: Owine Flet |
You can apply the V auch Dela Tiles that pou num for the holder bolde
Apply to 1 Folders and Al Follet
Fiks and Fodert
utomstical zohiomakldandnes
YLVI:: w irin se V :41 yound:
E T: H :11 0 :21: Wemus 2 kits ured by D : fuit:
f ruits 1x:xte:xmtrali -dnicy O M: 1 .13141 Olis ulls XL | -l-dul LSD Es
21:111:14
.
Ol
y
y
irry
(2) Printers and other Hardware ? આ option ઉપર ક્લીક કરતાં નીચે
480411 tools gral zu ed.
- Prince and Other Home
Ediyor Foto
Tool
Lele
d
ilur und Other
He
Huu
Add
H
NE
Pick a task...
Sounds. Such Audi DUTCH Pontian
Vicented printere
min
or pick a Control Panel icon
C
IT
Home - Snel UHE Ng
Hand Hot
WORD


(i) Game Controllers : Games Alldl tal (SALSHH set 8241 241 option tl use
થાય છે. જેમકેjoyStick (ii) Keyboard: Keyboard + Elöldi tal (SALSHH4 settings 8241 241 option tl use
થાય છે. (iii) Phone and modem option : Internet connect કરવા માટે ખાસ કરીને
option tl use ALUÈO. (iv) Scanner and cameras : જો મે અલગ અલગ scanners કે digital cameras
કે Install કરેલ હોય તો તેના settings change કરવા માટે આ option નો use
થાય છે. (v) Printer and faxes : printer and faxtl setting change 8241 HLÈ 241 optionul
use થાય છે. (vi) Mouse : Mouse Il Primary button change 8241 double click speed 82011,
અલગ અલગ pointers select કરવા તથી pointer ના motions set કરવા માટે આ optionનો use થાય છે.
Steps to change pointers : Mouse option ઉપર ક્લીક કરી pointers select કરો - ત્યારબાદ જે pointer બદલવું છે તે select કરો ત્યાર પછી Browse button ઉપર ક્લીક કરતાં જે pointer select કરી ઉપર ક્લીક કરો ત્યારબાદ Open ઉપર કલીક કરી Apply ઉપર કલીક કરી okઉપર કલીક કરો જેથી pointer બદલાઈ જશે. (3) Network and Internet connections: Internet & Network નું નવા કનેકશન
કરવા અથવા અગાઉના કનેકશનમાં changes કરવા આ option નો use થાય છે. (4) User Accounts નવા user add કરવા, userના password બદલવા, user નું settings
change કરવા તથી કોuser ને delete કરવા માટે આ option નો use થાય છે. (5) Date, Time, language and Regional options, Date 24 Timell settings
change કરવા આ 0ption નો use થાય છે જે આપણે અગાઉ જોઈ ગયા. (6) Accessibility Option : Windows-il facility specially whal person HÈ
designed કરવામાં આવે છે કે જે handicapped હોય છે. અથવા Repetitive strain injury કે જે Alt Key અથવા Ctrl Key hold કરવા તથી કોઈ બીજી key Press કરવા માટે મુશ્કેલી અનુભવે છે. અથવા જે caps lock, numlock key on અથવા off છે કે નહિ તે જોઈ શકતા નથી. તેવા person ને help કરવા માટે આવા option ઉપયોગી બને છે.
20
Sardar Patel Institute of Public Administration, Ahmedabad
(7) Sounds, Speech and Audio devices:Speaker recording tl option set $241 HLÈ BHL
option tl @42LIOL ALU ED. (8) Add or Remove Programs : sl8ull Software s program + Sluyezhi install
કરવા અથવા તેને કોમ્યુટરમાંથી remove કરવા આ option નો થાય છે. આ option ઉપર Sells $2dl 42 490441 screen glal HU ED.
To Remove Program જે porgram remove કરવા માટે currently installed programs select કરી Change/Remove button 842 sails szai à program remove us gel.
To add or Install new program
4 il yah siom allg 242 cm E- આવેલા add new
programs Hase sal. 2
Why
ICTE
H ADESTO
Acrobu 50
5 SE
14.15 112MB
ELP 65 Cur0
S
12 MM
1.
Naslui
Add or Remove Programs
S
12T.MM
Adquir11
ALPH
Install Program From Floppy Disk or CD-ROM
Insert the product's first installation floppy disk or CD-ROM, and then click Next.
o
g
CD or Floppy Button ઉપર કલીક કરો.
Next >
Cancel

23 Next @uz scils set.
/ Browse sels sal path 2244 select sal open 242 6
sells $21.
2
LT 11 TL
ln
14 THE
FLETTI
CHLI
SE TO
1114
H.
2004
5 Finish ઉપર કલીક કરો.
Install Program From Floppy Dick ar CD ROM
Insert the podidi's Ind Chinelo. Ne
molatonbodka CD AOM.
MCA
26 Install 642 scls sel.
HEL
Ran Installation Program
Windo nble to lind item p ron Click Back to you in ak Bondeland the nation prown money
Open
CALZOLE Software $ program automatic install us g21 4221 yes no option select gzRuld 4904 8241.

HOW TO INSTALL NEW FONTS ?
A A A
1 Fonts install કરવા control panel માં ડાબી બાજુ આવેલ switch to classic
view option ઉપર કલીક કરો.
2 તેમાંથી fonts ઉપર ડબલ
કલીક કરો.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Uptem
Elite,
Watot
Phone and
Pamil
Miros
Quime Run Si Se
La
Ca. Tat:
Stoly
Cechu
.
ના
MHM
HLE
PRIH
2 File Menu Hiah install YED new font ઉપર કલીક
| કરો.
"
ના
imliET
- II
Close
3 ને ત્યારબાદ drives માં યોગ્ય ડ્રાઈવ સીલેકટ કરો
+244 ALL24Lɛ folders hiall gå font install
કરવા છે તે font નું folder select કરી Select All ઉપર કલીક કરી OK આપો.
Fકાન dvdoni
dYTAS
Live
iFilm
Comecon W6
Cootor: to fort: Idder


SHORTCUTS : SHORT BUT STRONG CUTS
Creating a Shortcut on the Desktop :
Short cut À SlS43l Application & Program + 24221dl dell 33SUL ZILEL SPA HÈ Glaezzel O. Short cut Elbl ad create s?l ASLU ED.gt step 12 UHLITO.
Folder Shortcut
!
-
-
21
Desktop 42 right click sal New - Shortcut સીલેક્ટ કરો.
Active Desktop
Arrange Icons Line Up Icons
Refresh
Text Document mMicrosoft Word Document
1 Bitmap Image O] Wave Sound o Microsoft PowerPoint Presentation
Microsoft Excel Worksheet
CorelDRAW 8.0 Graphic T PageMaker Publication
orel PHOTO-PAINT 8.0 Image
Corel Media Folder E Adobe Photoshop Image
Briefcase 5) Microsoft Data Link
My Documents Folder on Desktop
222
gell ile 4904 "Create Short cut" HL2 i dialog box glat 401 ED.
Paste Paste Shortcut Undo Delete
Lieak Shotul
New
Typ
:
' Th T Hil:
Eu nt
CHEW
-
Properties
Candice
2. "Command line" Hi original object tl path
21S4 s2l. gl path 4942 tl sludl Browse બટન click કરવાથી નીચે પ્રમાણેનું dialog box જોવા મળે છે.
HUNXH
TORCYC
Ex-30.744 IC.L.ES
-LOP-: EXE COX.CY JULI PONINOL.
-L.EXE _ ?HUG.E :
c Ankar WYCEWK3= EXE
LJP3RD.-14
Q
-
Browse window માંથી object શોધીને તેની ઉપર double click કરી open બટન 42 click $24.
Ehrw?
C LYC"
I
FK:l yr Pcs
22:
Oh sd Command line Hi CH47 414 24+ object Location glal Huel. CALZ YEN PPT Next Button Uz sal. gllall Shortcut ( 114 BALUL ALS121.
3
6
ત્યાર પછી finish બટન પક્લીક કરવાથી shourtcut Desktop ઉપર જોવા મળશે.

Paint
PANT એટલે શું?
Windowsમાં આવેલા Paint programs વડે આપણે કોઈપણ graphic file તૈયાર કરી શકીએ છીએ, આને Bitmap File કહે છે. Paint માં દોરેલાં કોઈ પણ ચિત્રને save કરીને તેને આપણાં Desktop પર Wallpaper તરીકે પગોઠવી શકાય છે, તેથી તેની print પણ લઈ શકાય છે.
PAINT ચાલુ કરવાની રીત :
JET
રીલી 31 8 W Start Programs Accessiors Paint
TER
રીલી 2 3
Start Run MSPaint OKO
Rui
Windows Update
Type the name of a prope, Folder, document.com Inc o re, id Warden wapent for you.
He
#ret T
rt
Windows XP Professional
O fun Off Compute.i. start


E નો
- II-
I E
A Paint ચાલુ કરતાં નીચે મુજબની
" સ્કિન જોવા મળે છે.
- I HEATEL
Screen di introduction :
Titlebar
unstled-Pa
Menubar
Toolbox
Scrollbar
Statusbar
Frick Tops enthou
T:::
Statushar
- rs. P. ૨,દા 138 માં Taskbar
વિવિધ Toolbar ની ઉપયોગીતાઓ :
Free from select : 241 tool -il hexall 242010124 BALşla select કરી શકાય છે.
--
Select આ tool ની મદદથી આકૃતિ ચોરસ અથવા લંબચોરસમાં select કરી શકાય છે.
26
Sardar Patel Institute of Public Administration, Ahmedabad
Eraser/Color Eraser : 241 tool i HEEQ Eldal Balşla s Balşlaulul SIS ભાગને ભૂસી શકાય છે.
| Fill with color: આ tool ની મદદથી આકૃતિમાં રંગ પૂરી શકાય છે.
ના Pick color: આ tool ની મદદથી કોઈ એક આકૃતિના કલરની copy બીજી
આકૃતિમાં કરી શકાય છે.
Magnifier? આ tool ની મદદથી આકૃતિનો ચોક્કસ ભાગ મોટો જોઈ શકાય છે.
Pencilઃ આ tool ની મદદથી Paint માં આપણી જરૂરીયાત મુજબ આકૃતિ દોરી શકાય છે.
Brushઃ આ tool ની મદદથી આકૃતિમાં રંગ પૂરી શકાય છે.
Airbrushઃ આ tool ની મદદથી આકૃતિમાં રંગ spray કરી શકાય છે.
||
Text? આ tool ની મદદથી Paint માં કોઈપણ text લખી શકાય છે.
| Line: આ tool ની મદદથી આકૃતિમાં ઉભી, આડી કે ત્રાંસી લાઈન
દોરી શકાય છે.
Curve: આ tool ની મદદથી Curve (વળાંક) વાળા Shape આપી શકાય છે.
Rectangleઃ આ tool ની મદદથી આકૃતિમાં ચોરસ કે લંબચોરસ દોરી શકાય છે. Polygonઃ આ tool ની મદદથી આકૃતિમાં ત્રિકોણ, ચોરસ વગેરે આકૃતિ દોરી શકાય છે.
Elipse: આ tool ની મદદથી આકૃતિમાં ગોળ-લંબગોળ દોરી શકાય છે.
Rounded Rectangle: આ tool ની મદદથી આકૃતિમાં ગોળ કોર્નરવાળું ચોરસ દોરી શકાય છે.
File Menu
Tr+N
Teri n 1
Certs
Print Preview Page Setup... Print.. -
Ctrl+P
New : (Ctrl + N) આ કમાન્ડની મદદથી paint માં નવી _blank file બનાવી શકાય છે.
d...
Set As Badground (Tied! Set As Background (Centered)
Recant File
Exit
HTA
Open : (Ctrl + 0) Paint માં પહેલા બનાવેલી કોઈપણ ફાઈલ Open કરવા તથા તેમાં સુધારા વધારા કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
સૌ પ્રથમ File Open command પર કલીક કરતાં નીચે મુજબનું કરી dialog box જોવા મળે છે.
di
11:atiાં કામ
Look in Hiell path select $22 file select sal open (42 click કરતાં નીચે મુજબ file open થયેલી જોવા મળશે.
( 28
Sardar Pater institute of Pubile Administration, Ahmedabad
Sardar Patel Institute of Public Administration, Ahmedabad
Es
Save : (Ctrl + S) Paintમાં બનાવેલી ફાઈલને save કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. Paintની દરેક ફાઈનું extension.BMP છે.
1
File Saveપર કલીક કરતાં નીચે મુજબનું dialog boxજોવા મળે છે.
In
DLVESH
EF=
Save in File જ્યાં save કરવી છે તે path select કરવો ત્યારબાદ file name ................ file નું નામ આપી save પર કલીક
F, Wાપ
HT r, માં
LI[ BIn Trtain.".
Coed
કરવું.
i
ii
. -
Save As : આ કમાન્ડનો ઉપયોગ કોઈપણ નવી ફાઈલને પ્રથમવખત save કરવા માટે તથા જુની ફાઈલને બીજા નામથી save કરવા માટે વપરાય છે. Save As કરવાની આપણી Open ફાઈલ બીજા નામથીsave થશે એટલે કે copyજેવું કાર્ય થશે.
29
Sardar Patel Institute of Public Administration, Ahmedabad
Print Preview : Paintમાં ફાઈલ બનાવ્યા પછી તેની print તેના પહેલા નમૂના તરીકે જોવું હોય કે print કેવી આવશે તે જોવા માટે આ કમાન્ડ આપવામાં આવે છે.
Ti\
File Print Previewઉપર કલીક કરતાં નીચે મુજબ screen દેખાશે.
a
Print Preview Hill CSL2 નીકળવા માટે close ઉપર કલીક કરવું.
Page Setup: આ કમાન્ડની મદદથી print લેતાં પહેલા page – margin અને orientation નું setup કરી શકાય છે.
Page Setup
Preview
Paper
Size:
હd
Source:
Automatically Select
File page
setup 42 કલીક કરવું.
Orientation
Portrait
Margins (inches)
Left: 0.75 | Right: 0.75 Top: 0.75 | Bottom: 0.75 |
O Landscape
Centering
M Horizontal
Scaling
Adjust to: OEit to:
100 % normal size
by 1 page(s)
Vertical
OK
Cancel
Printer...

Print : (Ctrl + P)
Paint 41 sisuel document il print dal માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. જેમાં ફાઈલનું નામ, પ્રિન્ટરનું નામ તથા કેટલી કોપી print કાઢવી છે તે આપવાનું રહે છે.
Add Pine HPL
1
HLON t• ... 8 1FE...
- Unella cond Location பாம்
File
Print
|
|
ન || Exce][ spg
|
Set as Background (Tiled) : આ 0ption પર કલીક કરતાં દોરેલું paintતમારા desktop પર આવી જશે.
File
Set as Background
Set as Background (Centered) : આ command પર કલીક કરતાં દોરેલું Paint desktop પર wallpaper તરીકે center માંset થઈ જશે.
ત્યારબાદ છેલ્લી ચાર open થયેલી ફાઈલનું list છે. તેની ઉપર કલીક કરી સીધી એ file open કરી શકાય છે.
Exit :
Paint Program બંધ કરવા માટે Exit કમાન્ડ આપવો Paint બંધ કરતા પહેલાં file ને Save કરવી જરૂરી છે. તો saveનહીં કરી હોય તો નીચે મુજબ message બતાવશે.


Save changes to untitled?
Yes
Cancel
[
res
] ઉપર કલીક કરતાં file save કરી બંધ થશે.
Save કર્યા વગર બંધ કરવા No ] ઉપર કલીક કરો.
[ Cancel ] પર કલીક કરતા paint ચાલુ જ રહેશે.
Edit Menu
Edit
Undo Repeat
Ctrl+Z CITY''.
Undo : (Ctrl + Z) આ કમાન્ડની મદદથી Paint માં છેલ્લે જે કાર્ય કર્યું હોય તેની અસર cancel કરી શકાય છે. દા.ત., છેલ્લે આપણે કોઈ ચોક્કસચિત્ર cut કરીને Undo કમાન્ડ આપીશું તો તે ચિત્ર Cut થશે નહીં અને screen ઉપર મૂળ ચિત્ર જોવા મળશે. Repeat: (Ctrl + Y) Undo કમાન્ડની અસર દૂર કરવા માટે Repeat કમાન્ડ વપરાય છે.
Cut
Ctrl+x Copy Ctrl+C Paste
Ctrl+V Clear Selection Del Select All Ctrl+A
Lik Tu, { Paste From...
W Cut: (Ctrl + X)
કમાન્ડની મદદથી ચોક્કસ માહિતી, ચિત્ર એક જગ્યાએથી cut કરીને બીજી જગ્યાએ move કરી શકાય છે.
3
:
જે માહિતી કે ચિત્ર cut કરવું હોતેને mouse વડે toolbox માંથી select tool પર કલીક કરો.
32.
Sardar Patel Institute of Public Administration, Ahmedabad
EX
Mouse વડે ચિત્ર select કરો.
TET ETEL IF
આ મ
y
:
::::
Edit Menu માં જઈ cut પર click કરવું જેથી select કરેલ લખાણ કે ચિત્ર મૂળ જગ્યાએથી દૂર થઈ જશે.
..
.
...
,
ત્યારબાદ Edit Menu માં જઈ Paste ઉપર કલીક કરતાં ચિત્ર આવી ને શે તેને જ્યાં move કરવી હોય
ત્યાં તેના પર કલીક દબાવી રાખી drag કરી શકાય છે.
RE LOLILEH.

Copy: (Ctrl + C) આ કમાન્ડની મદદથી ચોક્કસ ચિત્રના ભાગ કે ચિત્રની copy કરી શકાય છે.
સૌ પ્રથમ જે લખાણ કે ચિત્રની copy કરવી હોય તેને select
E+:
કરવું.
::
+in
:
Err :-:ખા :
:
" r
t ; ;
;
ni
rH
Edit Menu માં જઈ copy પર કલીક કરવું જેથી select કરેલ લખાણ કે ચિત્ર clipboardમાંsave થઈ જશે.
LLLLL LLLLLLL
FEELIFTEELF
Edit Menu માં જઈ paste પર : : કલીક કરતાં ચિત્રની copy આવી છે જશે તેને જ્યાં move કરવી હોય ? ત્યાં તેના પર કલીક દબાવી રાખી = dragકરી શકાય છે.

Paste : (Ctrl + V) આપણે જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે windows clipboardમાં save થઈ જાય છે. ત્યારબાદ આપણે તે ચોક્કસ માહિતી કે ચિત્ર જે જગ્યાએ જોઈતું હોય ત્યારે paste commandપર કલીક કરવામાં આવે છે.
Clear Selection : (Del)
આ command ની મદદથી ચોક્કસ ચિત્ર select કરીને delete કરી શકાય છે. clear કરેલચિત્ર પાછુ લાવવા Undo commandનો use કરી શકાય છે.
Select All: (Ctrl + A) આ કમાન્ડની મદદથી આપેલ તમામ માહિતી એક સાથે select કરી શકાય છે.આ કમાન્ડનો
ઉપયોગ જ્યારે આપેલ તમામ માહિતી select કરવાની જરૂર પડે ત્યારે આપવો. a copy to :
આ કમાન્ડની મદદથી ચોક્કસ કરેલા ભાગને એક નવી ફાઈલ તરીકે save કરી શકાય છે.
Paste From :
આ કમાન્ડની મદદથી current fileમાં બીજી કાંઈ Bitmap file paste કરી શકાય છે.
View Menu
View
Ctrl+T Ctrl+L
Tool Box Color Box
Status Bar Text Toolbar
K Tool Box : (Ctrl + T)
આ કમાન્ડની મદદથી Toolbox screen પરથી on/off કરી શકાય છે.
Zoom View Bitmap
Ctrl+F


Color Box : (Ctrl + L) આ કમાન્ડની મદદથી colorbox screen પરથી on/offકરી શકાય છે. Status Bar: આ કમાન્ડની મદદથી Status bar screen પરથી on/offકરી શકાય છે.
Text Tool Bar:
આ કમાન્ડ By default Active હોતો નથી. Paint માં text tool | નો ઉપયોગ કરીએ ત્યારે જ આ કમાન્ડ active થશે. અને ત્યાર બાદ Font style તથા Size વધારી કે ઘટાડી શકાય છે. Zoom : આ કમાન્ડની મદદથી Large size કરેલા ચિત્રને Normal sizeમાં જોઈ શકાય છે.
e Large size
આ કમાન્ડની મદદથી Normal sizeમાં રહેલા ચિત્રને Large sizeમાં જોઈ શકાય છે.
Cancel
Zoon to Om [C] 2nk
Costom
આ કમાન્ડની મદદથી Normal size માં રહેલા ચિત્રને Large size માં જોઈ શકાય છે.
400% BOX
O Kanઝ Show Grid | Large size માં રહીને ચિત્ર માં ઝીણવટભર્યા સુધારા વધારા કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. જેમાં નાના-નાના ચોરસ Box જોવા મળે છે. જેથી સુધારા કરવામાં
સરળતા રહે છે.
• Show Thumbnail
Large size માં ચિત્ર ઘણું મોટું જોવા મળશે અને બાજુમાં original picture નાની
sizeમાં જોવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. View Bitmap : આપણે દોરેલા ચિત્રને wallpaper તરીકે ગોઠવવું હોય પરંતુ તે Screen પર કેવું લાગશે તે જોવા માટે આ કમાન્ડ આપવો જેથી ફક્ત ચિત્ર આખી screen માં જોવા મળશે. મૂળ સ્ક્રીન પાછી લાવવા માટે કોઈપણ Key press કરવી.
36

Image
LITTLE
Flip/Rotate... Ctrl+R Stretch/Skew... Ctrl+w Invert Colors Ctrl+I Attributes... Ctrl+E
Cear Image Ctrl+SHft+N V Draw Opaque
Flip/Rotate :
Select કરેલા picture ને જુદા જુદા angleમાં ફેરવવા માટે આ કમાન્ડ વપરાય
Stretch/Skew : Select féal picture Horizontal & Vertical stretch 8241 HLÈ BH1 option નો ઉપયોગ થાય છે.
Invert Colors : Select siell picture-l Back ground Hi lase colour 4241 HLÈ Ul option tl ઉપયોગ થાય છે.
Attributes : ચિત્ર દોરવા માટે canvas નો ભાગ છે તેની Width અને Height વધારવા કે ઘટાડવા માટે
આ કમાન્ડ આપવામાં આવે છે.
Clear Image : ELSELHI BALACL SLSubL picture select su{O12 &le blank 8241 HÈ 241 541-5 આપવામાં આવે છે.
Lab Assignment:
Draw a Natural Scene using line, curve, Rectangle, polygon, Rounded Rectange. Use Pencil tool when it require.
37
8:—

WORDPAD
Wordpad નો ઉપયોગ :
Wordpad એ પણ એક editor program નું ઉદાહરણ છે. Window માં કોઈપણ formatted text file બનાવવાની જરૂર પડે ત્યારે Wordpad નો ઉપયોગ થાય છે. તેમાં લખાણને Bold, Italic & Underline, Color effect 14 ASLU è dell dui graphic 431 insert કરી શકાય છે. Wordpad ની ફાઈલને Document file કહે છે, તેથી તેની દરેક ફાઈલને .Doc extension ELDLED. WordPad ચાલુ રવાની રીત : WordPad ચાલુ કરવાની રીત મુખ્ય બે રીત છે. [ રીલી 33 8
Start All programs Accessories WordPad 42 Click $24. શ્રીલી 8 Start run 42 Click Wordpad type 82% OK 42 Click $24.
THE THATE for ITI IT, frier mcLTET, IT', Thermore, ndon .com for you
Wordpad
[ & || હnsti | | કૃrm, |
Wordpad aig adi ole yyorail Screen èulis).
Documento
Titlebar
Menubar
Toolbar Formatbar
Ruler
Forit: der Fi
1
4
Statusbar
38.

Wordpad ની screenની સમજૂતી : Wordpad માં સૌથી ઉપરની લાઈન જ્યાં Document લખેલું છે તેને titlebar કહે છે તેની નીચે જ્યાં અલગ અલગ menu જોવા મળે છે તેને Menubar કહે છે. તેની નીચે અલગ અલગ tool જોવા મળે છે તેને Toolbar કહે છે તેની નીચેના bar ને Formatbar કહે છે. તેની નીચે Ruler આવેલી હોય છે.
File Menu :
New... Orien... Save Save As...
Ctrl+N Ctrl+o Ctrl+5
New : (Ctrl + N) Wordpad Hi ta blank $LSEL 04410AL 341 કમાન્ડ ઉપર Click કરવામાં આવે છે. અને તેમાં નીચે મુજબ ની Screen દર્શાવતાં Rich Text Document Select s2l OK 42 Click $2di la blankfile બને છે.
Ctrl+P
Print Preview Page Setup...
1 Adobe Photoshop 7.0 Read Me
Send...
Exit
n
Open: (Ctrl + 0) આ કમાન્ડ દ્વારા Wordpad મા અગાઉ બનાવેલી કોઈપણ file open કરી શકાય છે.
// સૌ પ્રથમ File Open પર Click કરવું.
તેમાં Look in ની બાજુના drop down list Hiall drive $ folder select કરવું
STEP
DELS
HAL
"
STEP
ત્યારબાદ ફાઈલ કે ફોલ્ડરમાં slu d select sel Open 42 Click કરવું.
39
Sardar Patel Institute of Public Administration, Ahmedabad
STEP
ત્યારબાદ ફાઈલ select કરી Open પર click કરતાં ફાઈલ Open થઈ જશે.
Wo Save : (Ctrl + S)
આ કમાન્ડ Wordpadમાં બનાવેલી ફાઈલને save કરવામાટે વપરાય છે.
7 File Save 4? Click segi:
Fi
r i[
r
,
STEP
: :
Fileg drivei save s2dl Slu તે drive save in ની બાજુના drop list Hiell select $24.
LET
BEri,
v=Eમાં IEL
4 VOLEI TET 1 ના T EV માં ..
છે,
i
STEP
ત્યારબાદ ફાઈલ કે ફોલ્ડરમાં Save કરવી હોય તે select કરી Open પર Click કરવું.
H, કિમી
ETE Tી
STEP
/ File Name ફાઈલનું નામલખી
Save પર click કરતાં ફાઈલ Saveથઈ જશે.
»
40
Save As : આ કમાન્ડ કોઈપણ નવી ફાઈલને પ્રથમવખત save કરવા માટે તથા જુની ફાઈલને બીજા નામથી save કરવા માટે વપરાય છે. Save as કરવાથી આપણી open ફાઈલ બીજા નામથી save થશે એટલે કે copyજેવું કાર્ય થશે.
Print: (Ctrl + P) Wordpadના કોઈપણ document print કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
It:મા; h:
Print Priview :
.
.
.
.
-
-
I , II.
III:III ITI fu i
,
Print લેતા પહેલા આપણે નમૂનો જોવો હોય કે print કેવી આવશે તેના માટે Print preview આપવામાં આવે છે. Print preview માંથી બહાર નીકળવા માટે Close પર ક્લીક કરો.
Page Setup:
આ કમાન્ડની મદદથી print લેતા પહેલાં પેજનું setup બદલી શકાય છે તેથી ડાબી-જમણી બાજુના Margin કરી શકાય છે.
Send :
Current file Internet માં Email તરીકે મોકલવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
Exit :
Wordpad ની બહાર નીકળવા માટે આ કમાન્ડ આપવો. Exit આપતા પહેલાં open documentને save કરવું જરૂરી છે.
Sardar Patel Institute of Public Administration, Ahmedabad
Edit Menu :
Edit
Undo
Ctrl+Z
Ctrl+X irri Ctrl+Y
Undo : (Ctrl + 2)
આ કમાન્ડની મદદથી wordpad માં છેલ્લે જે કાર્ય કર્યું હશે તેની અસર cancel કરી શકાય છે.
Copy Paste Paste Special...
Select All
Ctrl+A
Find... Find Next Replace...
Ctrl+F F: Ctrl+H
Links..
Cut: (Ctrl + x)
Object Properties Alt+Enter Object
આ કમાન્ડની મદદથી ચોક્કસ માહિતી કે ચિત્ર એક જગ્યાએ થી cut કરીને બીજી જગ્યાએ move કરી શકાય છે.
te:
: *
=
/ સૌ પ્રથમજે શબ્દ વાક્ય કે ફકરો cut કરવો જે તેને mouse વડે select
કરવી છે. તે લાઈનની શરૂઆતમાં પોઈન્ટર લઈ જાઓ અને ક્લીક કરી જે
દિશામાં સિલેક્ટ કરવું હોય તે દિશામાં પોઈન્ટર ખસેડો. P2 Edit Cut 42 Click $el.
/ cut કરેલું વાક્ય જ્યાં લઈ જવું હોય ત્યાં cursor લઈ જા.
G
STEP
Edit Paste 42 Click sel. Copy : (Ctrl + C) આ કમાન્ડની મદદથી ચોક્કસ માહિતી કે ચિત્રની copy (નકલ) કરી શકાય છે. // સૌ પ્રથમ જે શબ્દ વાક્ય કે ફકરાની copy કરવી છે તે સિલેક્ટ કરો.
Edit Copy 42 Click sel.
STEP
ર/ copy કરેલું વાક્ય જ્યાં લઈ જવું હોય ત્યાં તમારુ Cursor લઈ જાઓ.
STEP
42.

Paste : (Ctrl + V) આપણે જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે Window ના cipboard માં save થઈ જાય છે. ત્યારબાદ આપણે તે ચોક્કસ માહિતી કે ચિત્ર જે જગ્યાએ જોઈતું હોય તે જગ્યાએ કર્સર રાખી paste કમાન્ડ આપતાં તે જગ્યાએ માહિતી કે ચિત્ર જોવા મળે છે. Clear : (Del) ચોક્કસ લખાણને select કરીને delete કરવા માટે આ કમાન્ડ વપરાય છે. Clear કરેલું લખાણ paste કરવાથી આવશે નહિં. Paste Special :
cut કે Copy કરેલા લખાણને Formatted text કે Unformatted text તરીકે paste કરવામાટે આoption નો ઉપયોગ થાય છે.
Paslo Special
1. કM RIF, Horid
TELLI
Liા કોણ
મ: નામ! dary: rum: .' -અપ L. 1 hપu l . . . . ..i, -:આ
દા.ત. તમે કોઈ શબ્દને select કરી bold કરી edit માં જઈ copy કર્યું. હવે તમારે તેને સાદું paste કરવું હોય એટલે કે bold વગર તો તમે Edit menu માં જઈ Paste special આપો. ત્યારબાદ Unformatted text પર click કરી OK આપો. અને જો bold જ paste કરવું હોય Formatted text 42 click $24. Select All : (Ctrl + A) Wordpad માં ફાઈલનું બધું જ લખાણ એક સાથે select કરવા માટે આ કમાન્ડ વપરાય છે.
Find
? || જો
Find : (Ctrl + F) Wordpad માં લખેલા કોઈપણ શબ્દ કે અક્ષરને શોધવા માટે આ કમાન્ડ આપવો જરૂરી છે.
Find what:
Looking
Find Next
Match whole word only
Cancel
Match case
Findwhatમાં જે અક્ષર કે શબ્દ શોધવો હોય તે લખવો. ત્યારબાદFind next પર ક્લીક કરતાં તે શબ્દસિલેક્ટ થયેલો દર્શાવે છે.

Replace
?િ] x
Find Next
what:
Replace
Replace : Replace એટલે બદલવું. આખી Find what || ફાઈલમાં કોઈ ચોક્કસ શબ્દની| Replace with: જગ્યાએ કોઈ બીજો શબ્દ ટાઈપ કરવા ]Match whole word only માટે આ કમાન્ડ નો ઉપયોગ થાય છે. ||Match case
Edit Replace
Replace All
Cancel
Findwhat માં જે અક્ષર કે શબ્દ શોધવો હોય તે લખવો. ત્યારબાદ Replace with માં જે નવો શબ્દ હોય તે લખવો.
Match case : અહીં click કરવાથી find ની process case sensitive બનશે. ઉપરોક્ત screen માં આખી file માં HELP શબ્દ શોધવામાં આવે છે. ત્યારબાદ આ શબ્દને HELP સાથે Replace કરવામાં આવે છે. એલે કે આખી file માં જ્યાં-જ્યાં HALP શબ્દ હોય ત્યાં HELP થાય છે.
Insert Menu :
Insert
Sિ Date and Time :
| Wordpad માં જ્યાં Date અને Time print કરવા હોય ત્યાં
કર્સર રાખી આ કમાન્ડ આપવામાં આવે છે.
Date and Time... Object..
Date and Time
H
elit"sel:
HTTIE Hir
Cance
અહીં અલગ અલગ format માં Date અને Time જોવા મળે છે. જે format ને print કરવું | હોય તેને select કરી OK આપવું.
Thursdy, September 20, 2016 September 28, 2006
TE Eા પ. AIE
m
Object :
Inicil OL :c
IE Li...ધ...
|
.15 |
. .::!:li::
I TAL ::.. .' ::: :.. ix. FEE:L: . rrrrrrrr 11
: : :/ y - r:
d:righter Urva:Hen ii I F I Full
આ કમાન્ડ દ્વારા wordpad માં કોઈપણ object insert કરી શકાય છે જેમકે Clipart insert કરવા માટે આ કમાન્ડ પર click કરવું. જેથી આ મુજબ સ્ક્રીન જોવા મળે છે.
i. IT
CHE. :
m::::::::: XXXLYST
::: :: ૩ -
આકૃતિમાં દર્શાવ્યા મુજબ Microsoft Clip Gallery પર click કરી OK આપવું.
44.

Heat CH 2.0
- t:I: -it
|[H] [lcu"| , Eu.IT: |1 vid=33
||
Film
|in|
=
જેથી ઉપર પ્રમાણે Clipart gallery જોવા મળશે. duiel sisugl Clipart select s?l Insert 242 click 824 gall current slothi d Clipart જોવા મળશે.
FRI E -
:--
Lમily
::
::::મામ
l
!
...
| Fir..મ.. | chu.... | : - કેમfકામમ.. કે ... ... Lifuri.Fi..
Format Menu :
I 40 A441 Goradia f60o Miantech FY Ltd, Tuve u t quant for Data Entry Operatat. We
મre 11 1;
Font:
Format Font
Fuat
Fant
Course
Regula
Canad
'I L ;
Cut NT I LE
Edvin
H. ALLA
,
Script ITC
| Wordpad માં ટાઈપ કરેલ લખાણના text
ની style બદલવા માટે આ કમાન્ડ વપરાય છે. જો ટાઈપ કરેલ લખાણના font બદલવા હોય તો તેને select કર્યા બાદ આ કમાન્ડ આપવામાં આવે છે. જો ટાઈપ કરતાં પહેલા fontset કરવા હોય તો જે તે જગ્યા એ cursor રાખી આ કમાન્ડ આપવામાં આવે છે.
ENCTIOON
Erect:
This Operlypelo Thekelo
bowdontoh
45
This arti,
i
ઉપરની ઈફેક્ટ આવ્યા બાદ નીચે મુજબના ફેરફાર થશે.
We are it with other. IF વીમા
ના ક્ષ = ELI -
Bullet Style : કોઈ નવી લાઈનની આગળ નવા મુદ્દા તરીકે ચોક્કસ નિશાની લાવવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
|E -
-
-
... -
IE
-EL H
IG એ કે
STEP
: *. - '
૭ ક.વા:- દv= li.. . .. -- --
' . .
u -1
-
..-- :. . .. -1..... .. .. - - ..
સૌ પ્રથમ જે મુદ્દા આગળ Bullet આપવી છે તે select કરો.
1
ki.1
.
.
:--
ht
=
=
=
*=:].. - - --
-:: ::::
+
+
STEP
Format Bullet Style પClick કરો.
Paragraph : 241 SHL-S GL2l ruler line Hi paragraph set s?l ASLU ED. cell cursor 1 alignment left, right કે centre ગોઠવી શકાય છે.
Format
Paragraph
THAT Irit TET TAT TET E
- Eાના.
BlITI Monday Tuced
-
-
Thurday
(46)

આScreen Indentation ડાબી અને જમણી બાજુથી લાઈન કેટલી અંદર રાખવી છે અને First line માં પહેલી લાઈન કેટલી અંદર રાખવી છે. તેના માપ આપવાના હોય છે જ્યારે Alignmentમાં તમારે લખાણ ડાબી, જમણી બાજુ કે વચ્ચેથી ચાલુ કરવું છે. તે નક્કી કરી OK પર ક્લીક કરો.
Tab :
Tabs
? *
|
Tab stop position
OK
Cancel
Ruler line Hi by default 0.5 fu અંતરે Tab ગોઠવેલી હોય છે. તેથી key દબાવવાથી કર્સર જમણી બાજુ જાય છે. પરંતુ જો કોઈ ચોક્કસ નંબર આગળ tab key દબાવીને પહોંચવું હોય તો તે નંબર આગળ tab ગોઠવવું પડે છે.
Clear All
Set
Clear
Rulerline માં જે નંબર પર tab ગોઠવવું હોય તે નંબર લખી set કરવું ત્યારબાદ OK કરવાથી તે નંબર આગળ “L' નિશાની આવી જશે. હવે tab key દબાવવાથી કર્સર સીધુ એ નંબરના tab ઉપર જ જશે. Tab દૂર કરવા માટે clear અથવા clear all કમાન્ડ આપવામાં આવે છે.



SHARE

Milan Tomic

Hi. I’m Designer of Blog Magic. I’m CEO/Founder of ThemeXpose. I’m Creative Art Director, Web Designer, UI/UX Designer, Interaction Designer, Industrial Designer, Web Developer, Business Enthusiast, StartUp Enthusiast, Speaker, Writer and Photographer. Inspired to make things looks better.

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment